Speed Report | રાજકોટ ના યુવાને બનાવી ટિક્ટોક ને ટક્કર મારે તેવી અનોખી એપ્લિકેશન
Speed Report News
#SpeedReportNews #latestnews #Tiktok #newgujarativideo #rajkotnews #livenews #latestgujaratinews #latestrajkotnews ભારત અને ચીન વચ્ચે સર્જાયેલા તણાવના કારણે કેન્દ્ર સરકાર દ્વારા 59 જેટલી ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેમાં tiktok જેવી એપ્લિકેશન નો પણ સમાવેશ થાય છે. ત્યારે ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લાદવામાં આવતાં ભારતીય બનાવટની tiktok જેવી એપ્લિકેશન પણ હવે મેદાને આવી છે. ત્યારે રાજકોટના એક યુવાને tiktok પ્રકારની જ એપ્લિકેશન બનાવી છે ચાઈનીઝ છોડી લોકો અપનાવી રહ્યા છે ભારતીય બનાવટની એપ્લિકેશન, રાજકોટના યુવાને બનાવી ટિકટોક જેવી એપ્લિકેશનચાચાચા નામની બનાવી એપ્લિકેશન, જૂન મહિનામાં ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સેના વચ્ચે થયેલ હિંસક અથડામણમાં ભારતના કમાન્ડિંગ ઓફિસર સહિત ૨૦ સૈનિકોના મૃત્યુ થયા હતા. જે બાદ ભારતની કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ સ્ટ્રાઈક ના ભાગરૂપે ચાઇનાની 59 જેટલી એપ્લિકેશન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જે 59 એપ્લિકેશનમાં નાનેરા થી લઈ મોટેરા સુધી સૌ કોઈમાં પ્રખ્યાત એવી tiktok એપ્લિકેશન પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેના કારણે હવે લોકો ભારતીય બનાવટની tiktok પ્રકારની જે એપ્લિકેશનને પણ આવકારી રહ્યા છે. ત્યારે રાજકોટના એક યુવાને આ જ પ્રકારની એક મોબાઇલ એપ્લિકેશન પણ તૈયાર કરી છે, સ્પીડ રિપોર્ટ સાથેની વાતચીતમા� ... https://www.youtube.com/watch?v=ePya0XEBNuI
59789349 Bytes