Speed Report | આયુર્વેદ યુનિવર્સીટી માં ભણતા વિધાર્થી એ બનાવ્યું સૅનેટાઇઝર, ઘર બેઠા બનાવો સૅનેટાઇઝર
Speed Report News
#SpeedReportNews #latestnews #culturalnews #newgujarativideo #rajkotnews #livenews #latestgujaratinews #latestrajkotnews જામનગર આયુર્વેદ યુનિવર્સીટી માં ભણતા વિદ્યાર્થી ની અનોખી કમલ છે, રાજકોટ ના સંત કબીર રોડ પર રહેતા અને જામનગર આયુર્વેદ યુનિવર્સીટી માં ભણતા વિદ્યાર્થી એ અનોખું સૅનેટાઇઝર બનાવ્યું છે, વિદ્યાર્થી નું કહેવું છે કે આ સૅનેટાઇઝર લોકો ઘર બેઠા બનાવી શકે છે, 100 ગ્રામ અજમા ના ફૂલ 100 ગ્રામ પીપરમેન્ટ ફૂલ 100 ગ્રામ કપૂર 10 ગ્રામ લવિંગ તેલ 10 ગ્રામ તજ તેલ 10 ગ્રામ નીલગીરી તેલ ને મિક્ષ કરી એક કાંચ ની બોટલ માં ભરી ને રાત આખી મૂકી દેવું સવાર પડતા જ તે લીકવીડ થઇ જશે પછી દેશી પદ્ધતિ થી એક કુકર માં પાણી ભરીને તેમાં આ લીકવીડ ઉમેરી ને સીટી ની જગ્યા પર એક નડી રાખવી અને તેને ઉકાળવા દેવું પાણી ગરમ થતા જ તેમાં થી જે વરાળ ઉત્પન્ન થશે તેના થી આપણું ઘર સૅનેટાઇઝ થશે અને લોકો ને તેની વરાળ આપવાથી તેનું શરીર સૅનેટાઇઝ થશે અને શરીર ની અંદર પણ સૅનેટાઇઝ થશે, આ કરવાથી શરીર માં રહેલા જમ્સ નીકળી જશે અને આનાથી બીજા રોગો થી પણ ફાયદો થશે. સરકાર ની સાથે લોકો આ કરશે તો વાતાવરણ પણ શુદ્ધ થશે, જો આપણા ઘર માં બામ હોય તો પાણી ની સાથે બામ ભેળવી ને પણ આ આજ રીતે કરી શકો છો
Hello Friends, Speed Report News provide a useful information via YouTube,So please Like-Share-Subscribe our Chanel. If you have any information kindly contact 9426264125 9898923809 Team: Nilesh Shishangiya-Sanjay Shah
© All Copyrights Reserved With Speed Report N ... https://www.youtube.com/watch?v=IW4t0WwPLgE
184426311 Bytes